Thursday 2 July 2015

Shree Shetrunjay Laghu Kalp

પરમાત્મા શ્રી મહાવીર પ્રભુના શિષ્ય એવા શ્રી અઈમુત્તા મુનીએ 

નારદજી ને શ્રી શેત્રુંજય તીર્થનો મહિમા બતાવેલો તે જ મહિમા 

આ શ્રી શેત્રુંજય લઘુકલ્પ સુત્રમાં વર્ણવેલો છે. "સારાવલી પયન્ના"  

નામ ના આગમમાંથી મહાપુરુષ શ્રી શ્રુતધર મહારાજાએ આ સુત્રની 

ગાથાઓ ને શેત્રુંજય લઘુકલ્પ નું સ્વરૂપ આપ્યું છે.

પ્રતિદિન સવારે આ શેત્રુંજય લઘુકલ્પ નો સ્વાધ્યાય સાક્ષાત 

ગીરીરાજ ની યાત્રાનું ફળ આપે છે...


Shree Shatrunjay Laghukalp 




























શ્રી શત્રુંજ્ય લઘુ કલ્પ સંપૂર્ણ

15 comments:

  1. Thank you for this sutra
    But I think the arth of last gaatha is incomplete.... please could you share it

    ReplyDelete
  2. Thank you for this sutra....🙏🙏🙏

    ReplyDelete
  3. Excellent.. Please confirm the meaning of 7th gatha. Because, 50 yojan area was in 4th Aara. Last gatha's meaning is incomplete. But excellent work. Thanks a lot

    ReplyDelete
  4. Mostly I speak this sutra by heart... Thank you for arth..... Now it will better after understand meaning

    ReplyDelete
  5. Yes its excillent .Thank you so much.last gatha is incomplit

    ReplyDelete
  6. Amazing 🙏🙏🙏

    ReplyDelete
  7. Dhanyavad anumodana

    ReplyDelete
  8. Anumodna.,🙏 Welcome Surat-Kathor -Bharat.Kamleshkumar Vinodchandra Dasadiya.

    ReplyDelete
  9. ભવ્ય, ઉત્તમ, આપનો પ્રયાસ અનુમોદનીય, 🙏🙏🙏👍👍👍

    ReplyDelete
  10. ખુબ સરસ સારો પ્રેસ છે

    ReplyDelete
  11. શત્રુંજય ની ભક્તિ કરવાની મજા આવી ગઈ

    ReplyDelete