લેખ માળા

જેસલમેર યાત્રા


પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજય રત્નચન્દ્ર સુરીશ્વરજી મ.સા.એ સવંત ૨૦૬૮ના
ચાતુર્માસ બાદ નાકોડાતીર્થે દીક્ષા અને સંઘ માળ પૂરી કર્યા બાદ
કુલ ૭ સાધુઓ ૨૭સાધ્વીજી ૭ ભાઈ-બહેનો(મુમુક્ષુ)
અને ૮ કાર્યકર્તાઓ સાથે ૫૦એક વ્યક્તિઓનો
એક નાનકડો સંઘ લઇ જેસલમેર તરફ પ્રયાણ કર્યું...
જેસલમેરની ૩ મહિનાની વિહાર યાત્રામાં ઘણી જગ્યાએ વ્યવસ્થા મળી,
ઘણી જગ્યાએ ન પણ મળી,અમુક જગ્યાઓતો એવી હતી કે જ્યાં આખો દિવસ
પૂ. ગુરૂ ભગવંતોને માત્ર અને માત્ર રસ્તા પરના વૃક્ષોની છાંયડે જ બેસવું પડ્યું..
તેમ છતાં વિહાર યાત્રા ખુબ જ આનંદિત હતી.

મરૂભૂમિમાં જૈનોની કેટલી જાહોજલાલી હતી એ જાણવા
આપ સૌએ આ વિહાર યાત્રા માણવી જ રહી!
વિહાર યાત્રા માણવા નીચે આપેલ લીંક પર જાઓ.

:~: જેસલમેર યાત્રા લેખાંક - ૮

:~: જેસલમેર વિહાર યાત્રા લેખાંક - ૯

:~: જેસલમેર યાત્રા લેખાંક - ૧૦

:~: જેસલમેર યાત્રા લેખાંક - ૧૧

:~: જેસલમેર યાત્રા લેખાંક - ૧૨

:~: જેસલમેર યાત્રા લેખાંક - ૧૩

:~: જેસલમેર યાત્રા લેખાંક - ૧૪

:~: જેસલમેર યાત્રા લેખાંક - ૧૫

:~: જેસલમેર યાત્રા લેખાંક - ૧૬

:~: જેસલમેર યાત્રા લેખાંક - ૧૭

:~: જેસલમેર યાત્રા લેખાંક - ૧૮

:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~::~:~:~:~:

અન્ય લેખો

:~: ઘેર બેઠા પ્રવચન ફેબ્રુઆરી ૨૦૧૫


No comments:

Post a Comment