શિબિર : સ્નેહભીનું સ્મરણ "માં"
નિશ્રા : પ.પૂ. આ.ભ. શ્રી વિજય રત્નચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા (ડહેલાવાળા)
પ્રવચનકાર : પ.પૂ. ગણિવર્ય શ્રી ઉદયરત્ન વિજયજી મહારાજ
સ્થળ : શ્રી ઇન્દ્રપુરી જૈન સંઘ વડોદરા
તા.૧૯/૦૭/૨૦૧૫
હૃદય પરિવર્તન ના બ્લોગમાં આપનું સ્વાગત છે. શ્રી તીર્થંકર પરમાત્મા ની વાણી તેમના તથ્યો અને તત્વો ને જગત ના ચોકમાં મુકવાનો નાનકડો અમારો આ પ્રયાસ છે....